સુરક્ષા સેતુ સોસાયટી

સુરક્ષા સેતુ સોસાયટી

surakshasetu_logo_big

વહીવટી માળખુ

રાજ્ય કક્ષા

ગાંધીનગર ખાતે આવેલી સુરક્ષા સેતુ સોસાયટી રાજ્ય કક્ષાની મુખ્ય સંસ્થા છે .

આ સંસ્થા કમિશ્નર  અને જિલ્લા કક્ષાની સોસાયટીને  માર્ગદર્શન આપશે તથા તેની કામગીરીનું મુલ્યાંકન કરશે. તેમજ રાજ્ય અને જિલ્લાની સોસાયટીઓ માટે યોજનાઓ તૈયાર  કરશે.

કમિશ્નર અને જિલ્લા કક્ષા

કમિશ્નર અને જિલ્લા કક્ષાની સોસાયટીઓ રાજ્ય  કક્ષાની મુખ્ય સોસાયટીના  નિરીક્ષણ, નિયમન અને માર્ગદર્શન હેઠળ કામ કરશે.

આ સોસાયટીઓ જિલ્લા લેવલે  જુદા જુદા કાર્યક્રમો અને  યોજનાઓને અમલમાં મુકશે.

સુરક્ષા સેતુ સોસાયટી

વહીવટી કાઉન્સિલ

રાજ્ય કક્ષા

  • મુખ્ય સચિવ (અધ્યક્ષ)
  • અધિક મુખ્ય  સચિવ (ગૃહ)
  • અધિક મુખ્ય  સચિવ (નાણા)
  • સચિવ(કાયદા)
  • અગ્ર સચિવ (મા અને મ)
  • અગ્ર સચિવ (સામાજિક ન્યાય અને અધિકારીતા)
  • અગ્ર સચિવ (આદિજાતી વિકાસ)
  • અગ્ર સચિવ (મહિલા અને બાળ વિકાસ)
  • અગ્ર સચિવ (શ્રમ અને રોજગાર)
  • પોલીસ મહાનિદેશક
  • અધિક પોલીસ  મહાનિદેશક (વહીવટ)
  • અધિક પોલીસ  મહાનિદેશક  (જેલ)
  • પોલીસ મહાનિરીક્ષક (એસસીઆરબી) (સભ્ય સચિવ)

જિલ્લા કક્ષા

  • કલેકટર અને  જિલ્લા મેજિસ્ટ્રેટ (અધ્યક્ષ)
  • પોલીસ અધિક્ષક
  • જિલ્લા વિકાસ  અધિકારી
  • પ્રાદેશિક પરિવહન અધિકારી
  • જિલ્લા પ્રયોજન  અધિકારી
  • જિલ્લા શિક્ષણ અધિકારી (શિક્ષણ વિભાગ)
  • હિસાબી અધિકારી / જિલ્લા તિજોરી અધિકારી
  • નાયબ પોલીસ  અધિક્ષક (મુખ્ય મથક) ( સભ્ય સચિવ)
  • બિન સરકારી આમંત્રિત સભ્યો (વધુમાં વધુ ત્રણ)

કમિશ્નરેટ કક્ષા

  • કલેકટર અને  જિલ્લા મેજિસ્ટ્રેટ (અધ્યક્ષ)
  • પોલીસ કમિશ્નર (કો-અધ્યક્ષ)
  • મ્યુનિસિપલ  કમિશ્નર
  • મુખ્ય કારોબારી અધિકારી, શહેરી વિકાસ સત્તા  મંડળ
  • પ્રાદેશિક પરિવહન અધિકારી
  • કાર્યપાલક ઈજનેર (માર્ગ અને મકાન)
  • હિસાબી અધિકારી / તિજોરી અધિકારી
  • અધિક પોલીસ  કમિશ્નર  / ડી.સી.પી.(વહીવટ) (સભ્ય સચિવ)
  • બિન સરકારી આમંત્રિત સભ્યો (વધુમાં વધુ ત્રણ)

કાર્યવાહક સમિતી

રાજ્ય કક્ષા

  • અધિક મુખ્ય  સચિવ (ગૃહ) – અધ્યક્ષ
  • પોલીસ મહાનિદેશક
  • અધિક પોલીસ  મહાનિદેશક (વહીવટ)
  • સચિવ (ગૃહ)
  • નાણાંકીય  સલાહકાર (ગૃહ)
  • પોલીસ મહાનિરીક્ષક  (એસસીઆરબી) – સભ્ય સચિવ

જિલ્લા કક્ષા

  • પોલીસ અધિક્ષક- અધ્યક્ષ
  • નાયબ પોલીસ  અધિક્ષક (મુખ્ય મથક) – સભ્ય સચિવ
  • એસડીપીઓ
  • હિસાબી અધિકારી / તિજોરી અધિકારી

કમિશ્નરેટ કક્ષા

  • પોલીસ કમિશ્નર-અધ્યક્ષ
  • અધિક/સંયુક્ત  પોલીસ કમિશ્નર
  • હિસાબી/તિજોરી અધિકારી
  • અધિક પોલીસ  કમિશ્નર/નાયબ પોલીસ કમિશ્નર (વહીવટ)- સભ્ય સચિવ

જરૂર  જણાય ત્યારે, આમ છતાં દર ત્રણ મહિને એક વાર કાર્યવાહક  કમિટી મીટીંગ યોજશે.

ગુજરાતને દુનિયાનું  નંબર-૧ સલામત રાજ્ય બનાવવું.

રાજ્યના તમામ નાગરિકોને  સુખ શાંતિથી રહેવા માટે નાત, જાત, ધર્મ અને જાતિના ભેદભાવ વગર સમાન તકો આપવી.

રાજ્યના નાગરિકોના  સહભાગથી સારા વહીવટનો ઉદ્દેશ સર કરવો.

વિશ્વ ભાઈચારાનો  ઉદ્દેશ સિધ્ધ કરવા જવાબદાર  તથા સક્રિય સમાજની રચના કરવી.

“રક્ષા શક્તિ” (પોલીસ) અને “જન શક્તિ” (પ્રજા) વચ્ચે  સંકલન કરવું.

પ્રજા સમક્ષ પોલીસની  સારી છાપ ઉભી કરવી.

પ્રજામાં ભાવના  તથા જાગૃતતા પેદા કરવા માટે સાહિત્ય / સીડી / સદભાવના  પોસ્ટર વગેરે બનાવવા.

પોલિસીંગને લગતી મહત્વની બાબતો અંગે પ્રજાએ શું કરવું અને શું ન  કરવું તે બાબતે સમજણ આપવી.

સાયબર ક્રાઈમ અટકાવવા  માટે સાવચેતીના પગલા

બંધ મકાન/જ્ગ્યાની સુરક્ષા

વ્યવસાયિક વિસ્તારોની સલામતી તથા ધમકી અંગે જાણકારી

સોસાયટી અંગે પુસ્તક તથા હેતુઓ વગેરે.

મહત્વના જાહેર સ્થળો  જેવાં કે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, વ્યાપારિક જગ્યાઓ વિગેરે ઓળખીને તે જગ્યાએ કિઓસ્ક(બુથ) ઉભું કરવું. જ્યાં ગૃહ ખાતાની યોજનાઓ, શું કરવું અને  શું ન કરવું, તેમજ પ્રજાની  જાગૃતતા માટેની મહત્વની  માહિતી પ્રદર્શિત થશે.

પોલીસ સ્ટેશન ખાતે  હેલ્પ ડેસ્કની યોજના

પીડિત/દુ:ખી મહિલા કોલરને અમદાવાદ શહેર, સુરત શહેર અને ગાંધીનગર ખાતેના  પાયલોટ પ્રોજેક્ટના ભાગ રૂપે તમામ મહિલા કર્મચારી (ડ્રાઈવર સિવાય) સાથેનું મોબાઇલ વાહન પૂરૂ પાડવું.

હાર્ટ (HEART-Help Emergency Alert Rescue Terminal) : ચિકિત્સક, મનોચિકિત્સા અને કાયદા બાબતોને આવરી લેતી હેલ્પ લાઇન.

મહિલાઓ સ્વરક્ષણ માટે સક્ષમ થાય તે માટે તાલિમ આપવાની યોજના. જે માટે ઉંમર, નાણાંકીય ક્ષમતા અને  મહિલાની કક્ષા ઉપર  અધારિત હશે.  કોલેજ જતી અનુ. જાતિ, અનુ. જન જાતિ, સા. અને શૈ. પછાત તથા ગરીબીની રેખા હેઠળ આવતી  સ્ત્રીઓ માટે અલાયદી વ્યવસ્થા.

પીડિત મહિલા માટે મનોચિકિત્સા ને લગતી પ્રોફેશનલ  કાઉન્સીલીંગ.

દારૂના વ્યવસાયમાં જોડાયેલી મહિલાઓના ઉત્થાન માટે પુન:વસન. જે માટે બેન્ક  સાથે માર્જીન મનીની વ્યવસ્થા.

હેરાન ગતિના કિસ્સામાં (મહિલા અને બાળક રીમાન્ડ  હોમ સાથે) SMS થી ત્વરિત ચેતવણી આપતી સિસ્ટમ.

શાળાના બાળકોને  પોલીસ સ્ટેશનનો પ્રવાસ કરાવવો. શાળા તથા કોલેજના વિધ્યાર્થીઓ  સાથે પોલીસે પ્રવાસમાં જોડાવવું.

સેમીનાર, ભાષણો, નિર્દેશનો , પ્રશ્નોત્તરી, ચિત્રકલાની હરિફાઇ, ટીવી/રેડીયો જાહેરાત  વગેરેનું આયોજન કરી પોલીસ  જાગૃતિના કાર્યક્રમો દર્શાવવા/પ્રસારિત કરવા.

સુરક્ષા સેતુ સોસાયટી  ધ્વારા જેઓએ પોલીસને મદદ  કરી છે તેઓને પબ્લીક એવોર્ડ આપવા.

માલિક /નોકરના મુદ્દાઓ

ફેરીયાઓને લયસન્સ/પરવાનગી/આઇકાર્ડ  આપવા.જેથી ગુન્હા અટકે.

બાળગુનેગારોનું પુન:વસન

પોલીસ લાઇનની મહિલાઓ માટે સખી મંડળની રચના

શહેરી વિસ્તારમાં ફ્લેટ/ઘરના ધાબા ઉપર બાગાયતી પાકોનું  આયોજન.

પોલીસ મિત્રની યોજના

આંતરરાષ્ટ્રીય

જાપાન

સિંગાપોર

યુ.કે.

રાષ્ટ્રીય

ગુજરાત

તામિલનાડુ

કેરાલા

આસામ

હિમાચલ  પ્રદેશ

પોલીસ કમિશ્નર કચેરીની  બહાર પ્રજા સહેલાઇથી સંપર્ક કરી શકે તેવી જગ્યાએ સુરક્ષા  સેતુ કેન્દ્રની સ્થાપના  કરવી.

મુલ્યાંકન હેતુ સર સુરક્ષા  સેતુ કેન્દ્રમાં CCTV કેમેરા મૂકવા.

સુરક્ષા સેતુ કેન્દ્ર  મારફતે જે માહિતી / પ્રમાણપત્ર આપવામાં આવે તેનો ચાર્જ  લેવો.

“સુરક્ષા સેતુ રથ”  માટે મોબાઇલ વાન શરૂ કરવી. જેમાં પબ્લીક પોલિસીંગ, જાગૃતતા, ગુના ઘટાડવા/અટકાવવા માટે શું કરવું અને શું ન  કરવું, સાયબર ગુના વિગેરે માહિતી પ્રદર્શિત થશે. આ  રથ એક જ્ગ્યાએથી બીજી જગ્યાએ ફરશે.

અન્ય આવરી લેવાનાર  પ્રવૃત્તિઓ -1/3

યુવાઓની સલામતિ

સમાજિક માધ્યમ / વેબ  સાઇટ – Do’s & Don’ts

બાળકોનો દૂર ઉપયોગ / અત્યાચાર

રેગીંગ/ગુંડાગીરી / કેમ્પસમાં સલામતિ

પોલીસ લાઇનમાં યુવાનો સાથે કાઉન્સિલિંગ  / પરીક્ષા  બાદ કાઉન્સિલિંગ કરીને  આપઘાત કરતા અટકાવવા

શહેરી પ્રશ્નો

હોકર્સ આઇ સ્કીમ

વેચનારના પ્રશ્નો

નશાની આદત / નાબૂદ  કરતા કેન્દ્રો

ભાડૂઆત / માલિક-નોકરના પ્રશ્નો

કૌશલ્ય વૃધ્ધિ

સિનિયર  સીટીઝનની સલામતિ

સલામતિ

મોબાઇલ, SMS, વોઇસ મેલ વિગેરે ટેકનોલોજીનો ઉપયોગ કરી બીટ કોન્સ્ટેબલ સાથે જોડાણ.

નાગરિકના દરવાજે સેવાઓ

બર્ગલર એલાર્મ સિસ્ટમ

SMS આધારિત સેવાઓ

મોબાઇલ, SMS, વોઇસ મેલ વિગેરે ટેકનોલોજીનો ઉપયોગ કરી બીટ કોન્સ્ટેબલ સાથે જોડાણ.

અન્ય આવરી લેવાનાર  પ્રવૃત્તિઓ – 2/3

ટ્રાફિક (શહેર)

ટ્રાફિકની સલાહકાર  સમિતિ – ફોલોઅપ માટે

શાળા : સેમિનાર/લેક્ચર/નિર્દેશનો/પ્રશ્નોત્તરી/ચિત્રકામ હરિફાઈ વગેરે

ટ્રાફિક પાર્કની  મુલાકાત

નાગરિકને એક દિવસ માટે ટ્રાફિક પોલીસ બનાવવો

ટ્રાફિક બ્રીગેડ

સંકલન માટે RTO સાથે જોડાણ

ટ્રાફિક
(હાઈ-વે)

હાઈ-વે ઢાબા અને હોટલના પ્રશ્નોનું સ્ટ્રીમલાઈનીંગ

હાઈ-વે ટ્રાફિક ઉપર  ચાંપતી દેખ-રેખ

હાઈ-વે પાર્કીંગ

રીફ્લેક્ટર્સ લગાવવા

અકસ્માતનો ભોગ બનનારને  તાત્કાલિક જરુરી સારવાર મળે તે માટે લેવાના પગલા દર્શાવતા પ્રોગ્રામનું આયોજન કરવું

સ્વૈચ્છિક બ્લડ દાતાઓની  બ્લડ ગૃપ સાથેની માહિતી હાથવગી રાખવી.

અન્ય આવરી લેવાનાર  પ્રવૃત્તિઓ – 3/3

સોસાયટીની નોંધણી કરાવવા માટે તા.૧૫/૧૨/૨૦૧૨ રોજ  તમામને SCRB તરફથી ડોક્યુમેન્ટસ મોકલાવેલ.

અમદાવાદ શહેર

સોસાયટીની નોંધણી બાકીમાં છે.

ફાળવેલ  ફંડ રૂ. ૮ લાખ જમા કરાવેલ નથી.

અમદાવાદ રેન્જ

અમદાવાદ રૂરલ, આણંદ, ખેડા જિલ્લામાં  નોંધણી થઈ ગયેલ છે.

રેન્જના તમામ જિલ્લાએ ફાળવેલ ફંડ  રૂ. ૫ લાખ જમા કરાવેલ છે.

રેન્જનાં  ફક્ત આણંદ જિલ્લા ખાતે તા.૧૬/૪/૧૩ ના રોજ Governing Council ની મીટીંગ થયેલ છે.

ગાંધીનગર  રેન્જ

મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર જિલ્લામાં  નોંધણી થઈ ગયેલ છે.

રેન્જના જિલ્લાઓ પૈકી ગાંધીનગર જિલ્લાએ  ફાળવેલ ફંડ રૂ. ૫ લાખ જમા  કરાવેલ નથી.

રેન્જના જિલ્લાઓ પૈકી ગાંધીનગર સિવાયના  જિલ્લાઓમાં Governing Council ની મીટીંગ થયેલ છે. મહેસાણા(૧૯/૨/૧૩), સાં.કાં.(૨૮/૩/૧૩)

સુરક્ષા સેતુ સોસાયટીની પ્રવૃત્તિઓના અમલ માટે પોલીસ સ્ટેશનનો કાર્યક્રમ

૧. મહિલાઓ માટે હેલ્પડેસ્કનું આયોજન કરવું.

૨. મહિલાઓ સ્વરક્ષણ માટે સક્ષમ બને તે માટે તાલીમ આપવી.

૩. પોલીસ મિત્રની યોજનાઓનો અમલ કરવો.

૪. શાળાના બાળકો માટે પોલીસ સ્ટેશનની મુલાકાત ગોઠવવી.

૫. શાળા-કોલેજના વિધાર્થીઓના પ્રવાસમાં પોલીસે સાથે જોડાવું.

૬. સેમીનાર, નિદર્શનો, પ્રશ્નોત્તરી, ચિત્રકલા હરીફાઇ, લોકદરબાર વિગેરે દ્વારા પોલીસ જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવા.

૭. હોક આઈ પ્રોજેક્ટ હેઠળ ફેરીયા અને હાઇ-વે ધાબા ઉપર જનસંપર્ક વધારવો. જેથી ગુન્હાનું પ્રમાણ ઘટે.

૮. પોલીસ લાઇનની મહિલાઓ માટે સખી મંડળની સ્થાપના કરવી.

સુરક્ષા સેતુ સોસાયટીની પ્રવૃત્તિઓના અમલ માટે પોલીસ સ્ટેશનનો કાર્યક્રમ

૯. જે બાળકો બોર્ડની પરીક્ષા આપે છે તેમના આપઘાતનું પ્રમાણ ઘટે તે માટે કાઉન્સીલીંગ કરવું.

૧૦.પ્રજાએ શું  કરવું અને શું ન કરવું (Do’s and Don’ts) તે અંગેની પત્રીકાઓ તૈયાર કરી વહેંચવી.

૧૧.ટ્રાફિકના  નિયમો પાળવા માટે પ્રજામાં જાગૃતિ લાવવા સેમિનાર/વર્કશોપ/લોકદરબારનું આયોજન કરવું.

આ ઉપરાંત શહેરી/અર્ધશહેરી વિસ્તારો માટે પોલીસ સ્ટેશન દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે

૧૨.માલિક/નોકરના મુદ્દાઓ અંગે કાર્યવાહી  કરવી.

૧૩.ફક્ત રાત્રે ખોલવામાં આવતા મકાનો, મોટેથી મ્યુઝીક વાગે છે તેમને, તથા દારૂ પીને બહાર ફરે છે અને અન્ય અસામાજીક પ્રવૃત્તિઓ કરે છે તેની વિગતો હોક આઈ યોજના દ્વારા મેળવવી.

૧૪.શહેર/અર્ધશહેર વિસ્તારના ભાડુઆતો/નોકરની વિગતો મેળવવા માટે સારી યોજના  બનાવવી.

૧૫.શહેરમાં/કસ્બાઓમાં  રહેતા વૃધ્ધો પોલીસ સ્ટેશન સાથે કોઇ સંદેશા વ્ય્વહારથી સંકળાયેલા રહે તેવી યોજના અમલમાં મુકવી.

આભાર

જાપાન – કોબાન

કોબાન પોસ્ટ થોડા વિસ્તાર(બ્લોક) માટે સંકળાયેલ છે. જે ૦.૪ ચોરસ માઈલ હેઠળ ૧૨,૦૦૦ વ્યક્તિઓ માટે કાર્યરત છે.
જે વિસ્તારોમાં વધુ ગુના, ટ્રાફિક અકસ્માતો અથવા પગપાળા વધુ હોય છે ત્યાં.
કોબાન અધિકારીએ મોટા જ્થ્થામાં માહિતી રાખવાની હોય છે. જેવી કે,

જેઓ મોડી રાત સુધી કામ કરે છે, સામાન્ય રીતે જે લોકો પોલીસને સહકાર  આપે છે, માનસિક બિમારીવાળી વ્યક્તિઓ, ગુનાહિત ઈતિહાસ ધરવતી વ્યક્તિઓ, ભાડાની મિલ્કતની વિગતો, જુના અને બીન સલામત  રહેઠાણો, ગેંગ/જુથની  વિગતો, બાર અને રેસ્ટોરન્ટની વિગતો, સામાજિક આર્થિક માહિતી.

સિંગાપોર

થોડા સમયમાં પોલીસિંગ કલ્ચર બદલવા માટેના પ્રયત્નો, પોલીસિંગ પધ્ધતિની મૂળભુત પધ્ધતિ બદલવી.
રીએક્ટીવ પોલીસિંગ પ્રથા (મોબાઈલ પેટ્રોલ આધારિત) થી કોમ્યુનિટી પોલીસિંગ પ્રથા (ગુના અટકાવવા તથા પગપાળા પેટ્રોલીંગ) તરફ પ્રયાણ.
નેબરહુડ પોલીસિંગ પોસ્ટ દાખલ કરવા ઉપર મોટો અધાર.
સીમા ક્ષેત્રની અંદર એરીયા કમાન્ડનું વિકેન્દ્રીકરણ.

યુ.કે. (નેબરહુડ  પોલીસિંગ)

એપ્રિલ-૨૦૦૫માં સરકારની ઈંગ્લેન્ડ અને વેલ્સના તમામ નેબરહુડને ૨૦૦૮ સુધી નેબરહુડ પોલીસિંગ ટીમની રચનાની પ્રતિબધ્ધતા.
અત્યારે ૧૩,૦૦૦થી વધુ પોલીસ કોન્સ્ટેબલ અને સાર્જન્ટ નેબરહુડ પોલીસિંગને વરેલા છે. ઉપરાંત ૧૬,૦૦૦ પોલીસ સમુદાયના સપોર્ટ ઓફિસરનો પોલીસિંગ કુટુંબમાં વધારો થશે.

તામિલનાડુ

મુખ્યત્વે કેન્દ્રીત
બીટ અધિકારી સિસ્ટમ
ફરિયાદ/સુચના પેટી સિસ્ટમ
વાઈડ એરીયા નેટવર્ક
પીડિત/દુ:ખી મહિલા માટે હેલ્પલાઈન
ગરીબ(ઝૂંપડપટ્ટી) વિસ્તાર દત્તક પ્રોગ્રામ

કેરાલા

જનમૈત્રી સુરક્ષા પ્રોજેક્ટ
સંયુક્ત પોલીસ પેટ્રોલીંગ
અજાણી અને સ્થાળાંતરિત વ્યક્તિઓની ઓળખ
ટ્રાફિક નિયમન

વિધ્યાર્થી પોલીસ કેડેટ પ્રોજેક્ટ

કોમ્યુનિટી પોલીસિંગ – આસામ

નાગરીક સમિતિઓ (પડોશી પર નજર)
પ્રોજેક્ટ પ્રહારી

(પ્રગ્રતિ માટે પ્રજા)

કોમ્યુનિટી પોલીસિંગ – હિમાચલ પ્રદેશ

બીટ કક્ષાએ
બીટ પોલીસિંગ ટીમ
સંરક્ષણ યોજના
પોલીસ સહાયતા કક્ષ
પોલીસ સ્ટેશન કક્ષાએ
વિશ્વાસ યોજના
પોલીસ ક્લ્બો
વિભાગીય કક્ષાએ
સહયોગ યોજના
સામર્થ યોજના

સમાજમાં વૃધ્ધોનું માન, મોભો, સલામતિ જાળવવા માટે જાગૃતિ આવે તે માટે કાર્યક્રમો ગોઠવવા

“મા બાપને  ભૂલશો નહી”

ગુજરાત પોલીસ કોમ્યુનિટી પોલીસીંગનો અનુભવ –સિનિયર સીટીઝન

બિરસા મુન્ડા તિરંદાજી હરીફાઈ – પાલનપુર

ગુજરાત પોલીસ કોમ્યુનિટી પોલીસીંગનો અનુભવ -આદિવાસી

આદિવાસીઓની પારંપારિક  ખેલ હરિફાઈનું આયોજન  કરી તેઓનો આત્મવિશ્વાસ  જીતી તેઓ સુધી પહોંચવું

ફરિયાદ  સાંભળવા/નિરાકરણ માટે લોક  દરબારનું આયોજન

ગુજરાત પોલીસ કોમ્યુનિટી પોલીસીંગનો અનુભવ – લોક દરબાર

આદિવાસી વિધ્યાર્થીઓ  માટે પોલીસ દ્વારા પિકનિકનું  આયોજન

ગુજરાત પોલીસ કોમ્યુનિટી પોલીસીંગનો અનુભવ – શાળા

સાયકલ હરિફાઈ, સાયકલ  સવારી માટે સલામતિના પગલાની જાણકારી અને વિધ્યાર્થીઓની પોલીસ સ્ટેશનની મુલાકાત

ગુજરાત પોલીસ કોમ્યુનિટી પોલીસીંગનો અનુભવ – શાળા

સુરક્ષા સેતુ કેન્દ્રમાં મળનાર સેવાઓ

ફરિયાદ નોંધણી

નોંધણી

લાયસન્સ

પરવાના

અરજી

શોધ-તપાસ

સુરક્ષા સુચના

ચુકવણી

ફરિયાદ નોંધણી

ગુમ થયેલ વ્યક્તિ
ગુમ થયેલ વાહન
ગુમ થયેલ મિલ્કત
ગુમ થયેલ પાસપોર્ટ

ફરિયાદ નોંધણી

નોંધણી

ભાડુઆત
ઘરગથ્થુ પ્રશ્નો
વિદેશીઓ
સાર્વજનિક નીતિ
પોલીસ મિત્ર

નોંધણી

ફરિયાદ નોંધણી

નોંધણી

લાયસન્સ

પરવાના

અરજી

શોધ-તપાસ

સુરક્ષા સુચના

ચુકવણી

લાયસન્સ

હથિયાર
સાયબર કાફે
સ્ફોટક પદાર્થો અને પેટ્રોલિયમ
મનોરંજન
હોટલ
નશાબંધી

લાયસન્સ, પરવાના અને  અરજી

ફરિયાદ નોંધણી

નોંધણી

લાયસન્સ

પરવાના

અરજી

શોધ-તપાસ

સુરક્ષા સુચના

ચુકવણી

પરવાના

કામગીરી માટે મંજુરી અને બુકીંગ
રોડ શો માટે મંજુરી
લાઉડ સ્પીકર
મકાન/જ્ગ્યાના ઉપયોગ માટે મંજુરી

લાયસન્સ, પરવાના અને  અરજી

ફરિયાદ નોંધણી

નોંધણી

લાયસન્સ

પરવાના

અરજી

શોધ-તપાસ

સુરક્ષા સુચના

ચુકવણી

અરજી

ના વાંધા પ્રમાણપત્ર
પોલીસ મંજુરી
ડોમીસાઈલ પ્રમાણપત્ર
પોલીસ બેન્ડ બુકીંગ

લાયસન્સ, પરવાના અને  અરજી

ફરિયાદ નોંધણી

નોંધણી

લાયસન્સ અરજી

મંજુરી

અરજી

શોધ-તપાસ

સુરક્ષા સુચના

ચુકવણી

શોધ-તપાસ

ગુમ થયેલ વ્યક્તિ
ગુમ થયેલ વાહન
ગુમ થયેલ પાસપોર્ટ
વણ ઓળખાયેલ શબ
નાસતા ફરતા આરોપી

શોધ –તપાસ અને સુચનાઓ

ફરિયાદ નોંધણી

નોંધણી

લાયસન્સ અરજી

મંજુરી

અરજી

શોધ-તપાસ

સુરક્ષા સુચના

ચુકવણી

સુચનાઓ

વ્યક્તિગત
રહેઠાણ
મહિલાઓ
માર્ગ અને ટ્રાફિક
બાળકો
વડીલો

શોધ – તપાસ અને સુચનાઓ

ફરિયાદ નોંધણી

નોંધણી

લાયસન્સ અરજી

મંજુરી

અરજી

શોધ-તપાસ

સુરક્ષા સુચના

ચુકવણી

ચુકવણી

નવું લાયસન્સ નોંધણી ફી
લાયસન્સ તાજુ કરાવવાની ફી
પોલીસ બેન્ડ ફી
ટ્રાફિક ચલણ ચુકવણી

ચુકવણી તંત્ર

ફરિયાદ નોંધણી

નોંધણી

લાયસન્સ અરજી

મંજુરી

અરજી

શોધ-તપાસ

સુરક્ષા સુચના

ચુકવણી

જન જાગૃતિ રથ દ્વારા પોલીસના વિષયો બાબતેની પ્રજામાં જાગૃતિ લાવવી

જન જાગૃતિ રથ