Sexual harassment at workplace and Internal Complaint Committee Sexual harassment at workplace is rife – and it is affecting men as well as women, according to a shocking new report by the Everyday Sexism Project. It’s time to stop blaming the victims and start taking the issue seriously. Sexual harassment at the workplace, which India’s criminal laws often group with street harassment, is nevertheless a distinct category of gender violence. It is defined by its occurrence in a ‘workplace’, or any physical or virtual space where individuals are employed to work, either formally or informally, with or without remuneration. Under the newly passed Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition and Redressal) Act, 2013, the ‘workplace’ can include any public or private sector organisation; a ‘dwelling place or house’ where individuals may be employed as domestic workers; the unorganised sector; or any place that an employee may visit as part of her job, including the transportation that her employer may provide for this purpose. Workplace sexual harassment, as defined by the new law, refers to any unwelcome sexual behaviour, either directly or by implication, and includes physical contact and advances; a demand or request for sexual favours; making sexually coloured remarks; showing pornography; or any other unwelcome physical, verbal or non-verbal conduct of a sexual nature. What Is Sexual Harassment? According to The Supreme Court definition, sexual harassment is any unwelcome sexually determined behaviour, such as:- Physical contact A demand or request for sexual favours Sexually coloured remarks Showing pornography Any other physical, verbal or non-verbal conduct of a sexual nature. Circumstances Considered as Sexual Harassment Implied/explicit...
ઉઠો, જાગો અને સુરક્ષિત બનો. સ્વરક્ષિત બનો કહે છે કે આવનાર સમય અને આફત જાણ કરીને નથી આવતા. તેના માટે અત્યારે જ તૈયાર રહેવામાં જ શાણપણ છે. વાત તો સાચી. આવનાર આફત કેવી હશે તેની કોઈને ખબર નથી હોતી અને આપણે તેના માટે અજાણ હોઈએ છીએ. એટલે જ કહે છે ‘સમય વર્તે સાવધાન.’ આજના સમયમાં મહિલાઓ માટે પોતાની સુરક્ષા એક અગત્યનો પ્રશ્ન બની ગયો છે. મહિલાઓની સુરક્ષા માટે સરકાર અને સ્વયંસેવી સંસ્થાઓ પણ ખાસ કાર્યક્રમો અમલમાં મૂકી રહી છે. મહિલાઓની સુરક્ષા માટે ૧૦૯૧ પોલીસ હાર્ટ નામની સક્રિય હેલ્પ લાઈન પણ શરૂ કરવામાં આવી છે. આટઆટલા પ્રયત્નો અને પ્રયાસો કરવા છતાં મહિલાઓ પર ક્યાંકને ક્યાંક છેડતી કે અન્ય કોઈ રીતે અત્યાચાર કે શોષણ થતું જોવા મળે છે. એટલે જ મહિલાઓ સ્વયંસુરક્ષિત થાય તે બાબત પર ખાસ ભાર મુકવામાં આવે છે. સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા પણ સ્વરક્ષણની તાલીમ આપટી શિબિરોનું આયોજન કરવામાં આવે છે. રાજ્યભરના તમામ જિલ્લાઓમાં ઉભી કરવામાં આવેલી સુરક્ષા સેતુ સોસાયટી અને સુરક્ષા સેટો કેન્દ્રો મારફત સ્વરક્ષણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવે છે. શહેર પોલીસ દ્વારા પણ અવારનવાર સ્વરક્ષણની તાલીમ આપવા માટેના સેમીનાર કરવામાં આવે છે. આ પ્રકારની તાલીમ શિબિરો અને સેમિનારમાં વધુમાં વધુ મહિલાઓ જોડાય તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. મહિલાઓને સ્વરક્ષણની તાલીમ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે અવનવા કાર્યક્રમો પણ કરવામાં આવે છે. સ્વરક્ષણની તાલીમ મહિલાઓને કઈ રીતે ઉપયોગી થઇ શકે અને તાલીમ શિબિરમાં આપવામાં આવેલી તાલીમનો ઉપયોગ તેઓ કઈ રીતે કરી શકે તે માટે પણ તેમને માર્ગદર્શન આપવામાં આવે છે. સ્વરક્ષણની તાલીમ અને સ્વરક્ષણ માટેની ટેકનીક્સ વિષે મહિલાઓને જાણકારી અને માર્ગદર્શન આપી તેમને જાગૃત કરવામાં આવે છે. જયારે પણ કોઈ મહિલા કોઈ પણ પ્રકારની આફતમાં મુકાય તો તે પોતાને નિઃસહાય માનવાની ભૂલ કરે છે. જેનો ફાયદાઓ તેના...
અમદાવાદે કહ્યું ‘હલ્લા બોલ’ લોકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો જયારે ૯ ઓક્ટોબરના દિવસે આયોજિત ‘હલ્લા બોલ’ કાર્યક્રમને લોકોનો અભૂતપૂર્વ સહકાર મળ્યો. – અમદાવાદની ૩૫૦ કરતા પણ વધારે સંસ્થાઓ, શાળાઓ-કોલેજો, સંગઠનો, મંડળો, ક્લબ, અને કંપનીઓ આજે ૯ ઓક્ટોબરના રોજ એકઠી થઇ હતી. અંદાજીત ૪૨૫ કરતા પણ વધારે સેશન્સનું આયોજન કરાયું, અંદાજીત ૧.૧૦ લાખ કરતા પણ વધારે દર્શકોને આવરી લેવામાં આવ્યા, કેટલીક સંસ્થાઓ પાસે આધુનિક સ્માર્ટ ક્લાસ હતા જેના માધ્યમથી આ કાર્યક્રમને સારામાં સારો પ્રસાર મળી રહ્યો. – ૫૦ થી વધુ મ્યુનીસીપલ શાળાઓને BISAG ના KU બેન્ડ દ્વારા આવરી લેવામાં આવી. – સવારે આશરે સવારના ૭:૩૦ કલાકની આસપાસ બુલેટ બાઈકર રાઈડર્સ ક્લબ દ્વારા એક મોટર સાયકલ રેલી યોજવામાં આવી. ત્યારબાદ, સંત કબીર સ્કુલ ખાતે AMC અને સુરક્ષા સેતુના મહાનુભાવો અને વિદ્યાર્થીઓની હાજરીમાં ૭ ફૂટનો ‘હલ્લા બોલ પતંગ’ પણ ચગાવવામાં આવ્યો. – ડૉ. એસ.કે. નંદા IAS (એડીશનલ ચીફ સેક્રેટરી, ગૃહ વિભાગ), શ્રી પ્રમોદ કુમાર IPS (એડીશનલ ડીરેક્ટર જનરલ ઓફ પોલીસ, CID-Crime), ડૉ. મીરાં રામનિવાસ, IPS (IGP CID-Crime), શ્રી અનીલ પ્રથમ IPS (IGP Women Cell-CID Crime), ડૉ. બ્રિજરાજસિંહ ગોહિલ (સીનીયર ડિવિઝનલ કમાન્ડર), પ્રો ગુજરાત સ્ટેટ હોમ ગાર્ડ શ્રીમતી લીલાબેન અંકોલીયા (ચેરપર્સન સ્ટેટ મહિલા આયોગ) વગેરે જુદી જુદી સંસ્થાઓ ખાતે આ કાર્યક્રમમાં હાજરી આપી. – ડૉ. એસ.કે. નંદા IAS (એડીશનલ ચીફ સેક્રેટરી, ગૃહ વિભાગ) દ્વારા અંદાજીત ૪૫ મિનીટની વિડીયો સ્પીચ આપવામાં આવી, શ્રી મનોજ અગ્રવાલ IPS (JCP સેક્ટર ૧, અમદાવાદ) દ્વારા લગાઓ ૧૦૯૧-Fight Back Right Now પર વધુ પ્રકાશ પાડવામાં આવ્યો. રુઝાન ખંભાતા (POLICE HEART સંસ્થાપક) દ્વારા POLICE HEART ૧૦૯૧નો કોન્સેપ્ટ સમજાવવા વિડીયો પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતુ. મહિલા સુરક્ષા અને સલામતી પર ફિલ્મ બતાવવામાં આવી. ‘હલ્લા બોલ’ના એમ્બેસેડર દ્વારા મહિલા સુરક્ષા અને સલામતી ઝીરો ટોલરન્સ એન્ડ સેલ્ફ ડીફેન્સ (માનસિક વ્યાયામ) વિષય પર...